લોકડાઉન / વિશ્વનું મોટું આ હિરાબજાર ખુલતાં કોરોના સંકટ વચ્ચે સુરતનું હિરાબજાર ફરી ધમધમશે, કરોડોના વહીવટ થશે

lockdown diamond industries surat gujarat coronavirus

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના હાહાકાર વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનના પગલે રાજ્યમાં ધંધા-રોજગાર પર તેની અસર જોવા મળી રહી છે. રાજ્યના સુરત શહેરમાં સૌથી વધારે હીરા ઉદ્યોગ પર તેની અસર જોવા મળી રહી હતી. જો કે હવે શહેરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર આવ્યાં છે. જેમાં આજથી બેલ્જિયમનું એન્ટવર્પ હીરા ઉદ્યોગને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ