લૉકડાઉન / દિલ્હીથી ગુરગ્રામ જતા રોકવામાં આવતા નારાજ લોકોનો પોલીસ પર પથ્થરમારો

lockdown delhi gurugram border locals pelt stones at police near palam vihar video covid 19 coronavirus

દિલ્હી-ગુરુગ્રામ બોર્ડરની પાસે બુધવારે (20-05-2020) એ સ્થાનીય લોકોએ ગુરુગ્રામ બોર્ડરની નજીક પાલમ વિહારની પાસે હોબાળો મચાવ્યો છે. અહીં એકઠા થયેલા લોકો બોર્ડર પાર કરી ગુરુગ્રામ આવવા માંગતા હતા પરંતુ પોલીસે આ લોકોને બોર્ડર પર રોકી દીધા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ