VIRAL / આગળ ગર્ભવતી પત્ની અને પાછળ હાથગાડીમાં દીકરો, લૉકડાઉનનો છે વરવો નજારો

lockdown daughter hand carriage dragging 800 km walked on foot pregnant wife balaghat mp

મધ્ય પ્રદેશથી પ્રવાસી મજૂરોની ઘર વાપસીની એક માર્મિક તસવીર સામે આવી છે, જેમાં એક મજબૂત પિતા 800 કિમી દૂરથી પોતાની નાની દીકરીને હાથથી બનેલી ગાડી પર ખેંચીને લાવે છે. ગાડીની આગળ એની ગર્ભવતી પત્ની ચાલી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ