કોરોના / ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા બાદ ગોવાના CM એ આપ્યા Lockdown 5.0ના સંકેત, કહ્યું 15 જૂન સુધી...

Lockdown could be extended by 15 days: Goa CM says after talking to Amit Shah

કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયત્નો છતાં પણ કોરોના વાયરસ બેકાબૂ બની ગયો છે. આજે પણ કોરોના વાયરસના રેકોર્ડબ્રેક નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. એવામાં દેશનાં ગૃહમંત્રીએ મુખ્યમંત્રીઓ સાથે ફોન પર ચર્ચા કરી છે. જે બાદ દેશમાં લોકડાઉન લંબાય તેવા અણસાર છે. લોકડાઉનનું ચોથું ચરણ 31મી મેના રોક સમાપ્ત થઇ રહ્યું છે અને તે બાદ લોકડાઉન ખોલવું કે નહીં અને કઈ કઈ છૂટ આપવી તેના પર કેન્દ્ર સરકાર રણનીતિ બનાવી રહી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણ આ વાતના સંકેત આપ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ