ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ફેરફાર / રેલ્વેનો મોટો નિર્ણય, આજથી સ્ટેશન કાઉન્ટર પર પણ કરાવી શકાશે રિઝર્વેશન ટિકિટનું બુકિંગ

lockdown coronavirus railway counters to be open for ticket booking 22 may

આજથી જે પણ ટ્રેન ચાલુ થઈ રહી છે તેને માટે મુસાફરોએ ઓનલાઈન ટિકિટ બુક કરાવવાની હતી. પરંતુ હવે રેલ્વેએ નિર્ણય બદલ્યો છે. રેલ્વેએ કહ્યું છે કે હવે કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવી શકાશે. મુસાફરો શુક્રવારથી એટલે કે આજથી સ્ટેશનો પર કાઉન્ટરથી બુકિંગ કરાવી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ