સારાં સમાચાર / કોરોના સંકટ વચ્ચે HDFC બેંકે ગ્રાહકોને આપી મોટી રાહત, ઘેર બેઠા મળશે આ સુવિધા

lockdown corona hdfc bank customer withdraw cash mobile atms interest rates loan

હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે દેશની મોટાભાગની બેંકો ગ્રાહકોની સુવિધા માટે કેટલાક પગલાં લઈ રહી છે. ત્યારે હવે આ લિસ્ટમાં HDFC બેંકનું નામ પણ જોડાઈ ગયું છે. આ બેંકે તેના ગ્રાહકોને મોટી રાહત આપી છે. જેમાં સસ્તા વ્યાજદરે લોન અને કેશ ઉપાડવાની સુવિધામાં ફેરફાર કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x