લોકડાઉન / શું 14 એપ્રિલ બાદ પણ લૉકડાઉન લાગૂ રહેશે? જાણો સરકારે શું આપ્યો જવાબ

lockdown continue after 14 april 2020 modi government coronavirus

કોરોના વાયરસના સંકટને જોતા દેશમાં 21 દિવસ માટે લોકડાઉન લગાવવામાં આવ્યું છે. એટલે આ આગામી 14 એપ્રિલ સુધી લાગૂ રહેશે. તેવામાં આ પ્રકારે સવાલ ઉઠી રહ્યા છે કે 14 એપ્રિલ બાદ પણ લૉકડાઉન (Lockdown) ચાલુ રહેશે. જેને લઇને હવે સરકાર તરફથી રિએક્શન આવ્યું છે. કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ