લોકડાઉન / PM મોદીની જાહેરાત બાદ ગુજરાત સરકાર 20 એપ્રિલથી આ મોટો નિર્ણય લઈ શકે છે

lockdown cm vijay rupani home meeting section  industry start

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ લોકડાઉન વધારવાને લઇને જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને આગામી 3 મે સુધી દેશભરમાં લોકડાઉન યથાવત રહેશે. આમ દેશમાં લોકડાઉનની સમયમર્યાદા વધારવામાં આવતાં ગુજરાતના મુખ્યમંત્રીના નિવાસ સ્થાને એક મહત્વની બેઠક યોજાઇ છે. જેમાં રાજ્ય સરકાર તરફથી 3 વિભાગોને ઉદ્યોગ શરૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ