મદદ / લોકડાઉનની વચ્ચે AMC દ્વારા ડોર ટૂ ડોર રીક્ષા મારફતે ઘરઆંગણે પહોંચાડાયું શાકભાજી

lockdown ahmedabad municiple corporation rickshaw home vegetable

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસના કરેલા લોકડાઉન બાદ લોકો જીવનજરૂરિયાતની વસ્તુને લઇને ઘરની બહાર નીકળી રહ્યાં છે. ત્યારે લોકો શાકભાજી માટે પડાપડી ન કરે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને ઘરે બેઠા પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોર્પોરેશન દ્વારા 48 વોર્ડ માટે 48 રીક્ષા મુકવામાં આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ