Video viral / લોકડાઉનમાં દેશી દારુની માંગ વધીઃ ગોમતીપુરમાં દિવ્યાંગ જાહેરમાં દેશી દારુ વેચે છે

lockdown ahmedabad liquor coronavirus gujarat

શહેરમાં કોરોના વાઇરસના કારણે લોકડાઉનનું કડકથી પાલન થઇ રહ્યુ છે જેના કારણે બુટલેગરોની કમર તુટી ગઇ છે.  લોકડાઉનના કારણે અન્ય રાજ્યો માંથી દારુ આવતો બંધ થઇ ગયો છે એટલે દારુડીયાઓમાં વિદેશી દારુની જગ્યાએ દેશી દારુની માંગ વધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ