તૈયારી / લોકડાઉન પુર્ણ થયાના એક મહિનામાં GTUમાં આવતી 450 કોલેજોના 5.5 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે

lockdown ahmedabad gtu exam student

કોરોના વાયરસના કહેર વચ્ચે ભારતમાં લોકડાઉનની જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને ગુજરાતમાં લોકડાઉનના પગલે સ્કૂલોમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જો કે ત્યાર બાદ કોલેજોના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવાની માગ કરવામાં આવી હતી. જો કે આ બધા વચ્ચે જીટીયુ દ્વારા જણાવામાં આવ્યું હતું કે લોકડાઉન પુરુ થયા બાદ પરીક્ષાઓ લેવા અંગે વિચારણા કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ