coronavirus / AMCનો મોટો નિર્ણય : રિટેલ દુકાનો અને હોમ ડિલીવરીમાં થતાં વ્યવહારની રીત બદલાઈ જશે, જાણો નવા નિયમ

lockdown ahmedabad amc home delivery card issue

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીના કાળો કહેર વર્તાય રહ્યો છે. જેને લઇને રાજ્યભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાની સૌથી વધુ ભયંકર અસર અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે. રાજ્યભરના કોરોના પોઝિટિવ કેસોમાં સૌથી વધારે એકમાત્ર અમદાવાદમાં જોવા મળી રહ્યાં છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારાને ધ્યાનમાં લઇને તંત્ર દ્વારા શહેરમાં લોકડાઉનનો કડક અમલ કરાવામાં આવી રહ્યો છે. આવમાં મ્યુનિ. કમિશનર મુકેશ કુમાર અને ડૉ. રાજીવ ગુપ્તાની બેઠક બાદ વધુ નિર્ણયો લેવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ