શરમજનક / VIDEO : આવી કેવી સજા? 71 વર્ષના વૃદ્ધ પાસે કરાવી ઉઠક-બેઠક

lockdown 71 year old man police deputy rager officer punishment video viral

લૉકડાઉન વચ્ચે મધ્ય પ્રદેશના બૈતૂલમાં એક હ્રદયનો ધબકાર ચૂકવી દેતી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ફોરેસ્ટ ડિપ્યુટી રેન્જરે 71 વર્ષના વૃધ્ધને ઉઠક-બેઠક કરવાની સજા ફટકારી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ