કોરોના વાયરસ / ગુજરાતમાં લૉકડાઉન 4માં હેર સલૂન અને બ્યુટી પાર્લરને શરૂ કરવાને લઈને આવ્યાં મોટા સમાચાર

Lockdown 4.0 will not open hair salons and beauty parlors in gujarat

લૉકડાઉન વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પાનના ગલ્લા શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હેર સલૂન, બ્યુટી પાર્લર નહીં શરૂ થાય પરંતુ સલૂન કર્મીને પોતાના ઘરે બોલાવીને હેર કટિંગ કરી શકશે. બીજી તરફ મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરીને છૂટછાટ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ