Ek Vaat Kau / ગુજરાતમાં Lockdown 4.0માં શું ચાલું અને શું બંધ?

કેન્દ્ર સરકારે લૉકડાઉન 4.0ને 31 મે સુધી લંબાવવાના નિર્ણય બાદ ગુજરાત સરકારે પણ 31 મે સુધી રાજ્યમાં લૉકડાઉન લંબાવ્યું છે. આવામાં રાજ્ય સરકાર દ્વારા ઝોન મુજબ કઈ સેવા અને વસ્તુઓ ચાલુ રહેશે અને કઈ બંધ તેને લઈને ગાઈડલાઈન બહાર પાડી છે. ત્યારે જાણો આજની Ek Vaat Kau માં વિસ્તારથી તેના વિશે...

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ