નિર્ણય / આજે પૂર્ણ થનારી આ 6 કામની ડેડલાઈનમાં મળી મોટી રાહત, જાણો નવી તારીખ

lockdown 31 march financial year end deadline income tax return pan aadhar link

નાણાંકીય વર્ષ 2019-20નો આજે છેલ્લો દિવસ છે. આ સમયે અનેક ડેડલાઈન આવતી રહે છે. પરંતુ લૉકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ 6 કામની ડેડલાઈન વધારી દેવામાં આવી છે. હવે આ તમામ કામની ડેડલાઈન 30 જૂનની રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ