લોકડાઉન 3.0 / સરકારે હવે આ લોકોને ફરજિયાત આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહ્યું, જાણો કેમ

Lockdown 3.0 Guidelines Aarogya Setu App Mandatory for Containment Zones Residents

સરકારે કોરોના વાયરસ મહામારીને રોકવા માટે એકવાર ફરી બે સપ્તાહ માટે એટલે કે 17 મે સુધી લોકડાઉન આગળ વધારી દીધું છે. આ પહેલાં 3 મેના રોજ લોકડઉન 2.0 પૂરું થવાનું હતું, પરંતુ શુક્રવારે જ ઘોષણા કરવામાં આવી કે લોકડાઉન વધુ 2 સપ્તાહ માટે વધારી દેવામાં આવ્યું છે. તેમજ સરકારે હવે જાહેર અને ખાનગી ક્ષેત્રના તમામ કર્મચારીઓને આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ