EK Vaat Kau / લૉકડાઉન 3.0: સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં, શું ચાલું રહેશે? શું બંધ?

સરકારે કોરોના સંકટના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને 4થી મેના રોજ પૂરું થનાર લોકડાઉન 2 અઠવાડિયા સુધી લંબાવીને 17મે સુધી કરવાનો આદેશ આપ્યો છે. જો કે આ વખતે સરકારે ઝોન મુજબ ઘણી બધી પ્રવૃતિઓ ઉપર છૂટછાટ આપી છે ત્યારે આજની Ek Vaat Kau સરકારની આ ગાઈડલાઈન વિશે સરળ ભાષામાં સમજો અને જાણો, કયા ઝોનમાં કઈ પ્રવૃત્તિ ચાલુ રહેશે અને કઈ બંધ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ