Ek Vaat Kau / LOCKDOWN 2.0: આ શરતો અને છૂટ સાથે શરુ થઇ શકે આટલા ક્ષેત્ર

હાલમાં લોક ડાઉન લંબાવવાની સતાવાર જાહેરાત થઇ નથી પરંતુ દેશમાં વધી રહેલા કોરોના કેસીસને પગલે લોક ડાઉન લંબાય એવી શક્યતા છે, એવામાં અર્થતંત્રને વધુ ફટકા ન પડે અને લોકોને રોજગાર તથા જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મુદ્દે થોડી ઘણી રાહત મળે એ માટે અમુક ચોક્કસ શરતો સાથે કેટલાક ઉદ્યોગો અને એકમોને ચાલુ રાખી શકાય તેવી શક્યતા છે. ત્યારે જાણો આજની Ek Vaat Kau માં આ વિશે વિસ્તારથી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ