લૉકડાઉન / બોર્ડર અને રસ્તા સીલ થતાં મજૂરોએ વતન પહોંચવા માટે જે રસ્તો અપનાવ્યો તે જાણીને પોલીસ પણ ચોંકી

Lockdown-2: Migrant Workers Struck In Haryana Are Trying To Cross Border By Swimming Across Yamuna River

લૉકડાઉન દરમિયાન રાજ્યોમાં ફસાયેલા મજૂરો પોતાના વતનમાં પહોંચવા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. આવો જ એક પ્રયાસ હરિયાણા અને પાણીપતમાં ફસાયેલા ઉત્તર પ્રદેશના 12 મજૂરોએ અપનાવ્યો હતો. આ લોકો હરિયાણા-ઉત્તર પ્રદેશ બોર્ડર પર વહેતી યમુના નદીમાં કૂદ્યા અને નદી પાર કરીને ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. જો કે, પોલીસે તેમને ઝડપી લીધા હતા અને તમામને ક્વોરેન્ટાઇન કરાયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ