લોક અપ / અહીં સેલિબ્રિટિઝ પણ એ જ કરશે જે હું કહીશ, લોકોને જેલમાં પુરાવીને કંગના કરશે અત્યાચારી ખેલ

lock upp trailer kangana ranaut new reality show actress says my jail my rules

ભારતના સૌથી મોટા અને સૌથી નિડર રિયાલિટી શો, 'લૉકઅપ:બેડએસ જેલ અત્યાચારી ખેલ'નુ હાલમાં મુંબઈમાં જોરશોરથી ગ્રાન્ડ અંદાજમાં લોન્ચ કર્યા બાદ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઑલ્ટ બાલાજી અને એમએક્સ પ્લેયરે હવે સૌથી ડ્રામેટિક અને થ્રિલિંગ રિયાલિટી શોનું નવી દિલ્હીમાં પાવર-પેક ટ્રેલર લોન્ચ કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ