લોકડાઉન / વડોદરા તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું, કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઓડ-ઇવનથી ખુલશે દુકાન

lock down containment zone vadodara coronavirus

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે આજથી લોકડાઉન 4.0 નો અમલ શરુ થઇ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગઇકાલે લોકડાઉન 4.0 ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી. જેને લઇને રાજ્યના મહાનગરોમાં શરતોને આધીન છુટછાટ આપવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરમાં લોકડાઉન 4.0 માટે કલેકટર, મ્યનિસિપલ કમિશ્નર અને પોલિસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરના 90 વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ