અમદાવાદ / દરિયાપુરમાં ટોરેન્ટ અધિકારીઓ વીજ ચોરી પકડે તે પહેલા જ સ્થાનિકોએ કર્યો પથ્થરમારો, 7 ઇજાગ્રસ્ત

Locals pelted stones torrent officials power theft Dariapur ahmedabad

અમદાવાદ શહેરના અતિસંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાં આજે વહેલી સવારે ટોરેન્ટ પાવરના અધિકારીઓ તેમજ પોલીસ ઉપર સ્થાનિકોએ પથ્થરમારો કરતાં તંગ‌દિલીનો માહોલ સર્જાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ