હૈદરાબાદ કેસ / હૈદરાબાદ રૅપ કેસના હેવાનોને પોલીસ સ્ટેશન લાવ્યાની જાણ થતાં સ્થાનિકોનો આક્રોશ જોઈને દંગ રહી જશો

locals hurled slippers on police shadnagar police station

હૈદરાબાદમાં મહિલા વેટરનરી ડોક્ટર પર સામૂહિક બળાત્કાર અને હત્યા બાદ મૃતદેહ સળગાવવાની ભયંકર ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ છે. હૈદરાબાદમાં પોલીસ સ્ટેશન, જ્યાં આ ઘટનાના આરોપીને રાખવામાં આવ્યા છે લોકોને આ ઘટનાની જાણકાર થતાં જ થોડી જ વારમાં સેંકડો લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ