સર્વે / સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને IBના સર્વેમાં મહત્વનો દાવો: 80 ટકા મતદાતાઓ આ પક્ષની તરફેણમાં

local election gujarta ib survey bjp and congress

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને IBના સર્વેમાં મહત્વનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં 80 ટકા મતદાતાઓ  ભાજપની તરફેણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ