જનાદેશ / એક મતની કિંમત જોઈ લો : સૌરાષ્ટ્રમાં તા.પંની આ બેઠક પર ભાજપનો ઉમેદવાર માત્ર 1 મતથી જીત્યો

Local Body Elections Result 2021: sutrapada bjp won by one vote congress

31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવારનો એક મતથી વિજય થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ