પરિણામ / Vadodara Municipal Corporation Result : વડોદરા મનપા પર શાસન યથાવત રાખવામાં ભાજપ સફળ, જાણો કોણ ક્યાં જીત્યું

Local Body Elections Result 2021 in vadodara municipal corporation

વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડની 76 બેઠકોમાંથી 69 બેઠકો પર ભાજપની જીત થઇ છે. જ્યારે કોંગ્રેસની 7 બેઠકો પર જીત થઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ