સ્થાનિક સ્વરાજ્ય / ગુજરાતની 6 મનપામાં ભાજપની 'વિજય'કૂચ, કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ, સુરતમાં AAPની એન્ટ્રી

Local Body Elections Result 2021 bjp C R patil Surat APP

અમદાવાદ સહિત તમામ છ મનપામાં ભાજપની વિજયકૂચ. શહેરી મતદારોએ પરિવર્તન નહીં પણ પુનરાવર્તન પર પસંદગી ઉતારી છે. કોંગ્રેસ ફરી એક વખત લોકોનાં દિલ જીતવામાં સાવ નિષ્ફળ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ