નિવેદન / સુરતમાં AAPના શાનદાર પ્રદર્શનથી કેજરીવાલ ખુશ, આવી સૌપ્રથમ પ્રતિક્રિયા

Local Body Elections Result 2021 arvind kejriwal Statement

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એન્ટ્રી લેતા જ સુરતના 2 વોર્ડમાં જીત હાંસલ કરી છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રીએ કેજરીવાલે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ