રાજનીતિ / સંઘપ્રદેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયોઃ કોંગ્રેસને લાગ્યો ઝટકો

Local body elections in the union territory congress problem

ગુજરાતમાં એક તરફ પેટાચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે પ્રદેશમાં જોડતોડની રાજનીતિ જોવા મળી રહી છે. ત્યારે સંઘપ્રદેશમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. જેમાં ઓબીસી પ્રમુખ હરિશ પટેલ અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયેલા જિગીષાબેન પટેલ બાજપમાં જોડાયાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ