સુરત / મહામારી વચ્ચે મતદાન : ઢોલ નગારા સાથે મતદાતાઓ પહોંચ્યા મતદાન કેન્દ્ર પર, ઉત્સાહ પૂર્વક યોજાયું મતદાન

local body elections in surat

સુરત મહાપાલિકાની ચૂંટણીમાં મતદાન શરૂઆતના તબક્કામાં નીરસ જોવા મળ્યું હતું. જો કે, 11 વાગ્યા બાદ માહોલ જામ્યો હતો અને લોકો ગ્રુપમાં મતદાન કરવામાં માટે નિકળ્યા હતા. સ્થાનિક ભાજપના નેતાઓ પણ મતદાન કરવા પરિવાર સાથે પહોંચ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ