'પ્રેમ'નીતિ / મારી પ્રેમિકાને ટિકિટ આપો! ભાજપ-કોંગ્રેસના મોટા નેતા વેલેન્ટાઇન ડે ગિફ્ટમાં પ્રેમિકાને ટિકિટ અપાવવા જીદે ચડ્યા

local body elections BJP Congress candidate lover Tickets

ભાજપ અને કોંગ્રેસ બન્ને દ્વારા આગામી ચૂંટણીઓ માટે કેટલાક માપદંડ જાહેર કરાયા છે. તેવામાં હવે ભાજપ અને કોંગ્રેસના નેતાના પ્રેમપ્રકરણની ચર્ચા જામી છે. પ્રેમિકાને ટિકિટ અપાવવા નેતાઓ મથી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ