સ્થાનિક સ્વરાજ્ય / અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડના ભાજપના 192 ઉમેદવારની યાદી જાહેર, જાણો કોને અપાઇ ટિકિટ

Local body elections BJP candidates ahmedabad muncipal corporation

જામનગર, વડોદરા, રાજકોટ અને સુરત બાદ હવે ભાજપે અમદાવાદ માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડના 192 ઉમેદવારોની ભાજપે યાદી જાહેર કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ