ચૂંટણી / ગુજરાતમાં નગરપાલિકા અને મહા નગરપાલિકાના ચૂંટણીના બ્યુગલ ટુંકમાંજ ફૂંકાશે

Local body elections are to be held in Gujarat in the near future

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે. જેની તૈયારીઓના ભાગરૂપે તૈયૈરીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે અને તાલુકા પંચાયતોની ચૂંટણી પણ યોજાવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ