સ્થાનિક સ્વરાજ / ગુજરાતમાં આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપનું ટૅન્શન વધાર્યુ

local body election junagadh municipal corporation Gujarat

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. ભાજપ કોંગ્રેસ બંને માટે લોઢાના ચણા ચાવવા સમાન ચક્કર માનવામાં આવી રહી છે. કારણ કે, એક તરફ ભાજપમાં અંદોર અંદર વિખવાદ વધી રહ્યો છે.. તો બીજી તરફ કોંગ્રેસ  પણ ભાજપને કાંટાની ટક્કર આપવા માટે મજબૂત ચહેરાને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ