રાજરમત / ગુજરાતમાં પાછી આવી પક્ષપલટાની મૌસમ: ડાંગમાં 70 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા, મંગળ ગાવિત હજુ ઢચુપચુ

local body election in Gujarat 70 congress worker join bjp in dang

ગુજરાતમાં ચૂંટણીની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે કોણ કોને હરાવે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં અને ભાજપમાંથી કોંગ્રેસમાં પક્ષપલટાનો દોર શરૂ થઈ ગયો છે. એવામાં ડાંગના રાજકારણમાં ગરમાહટ જોવા મળી છે. પૂર્વ કોંગી ધારાસભ્ય મંગળ ગાવિત ભાજપનો ખેસ ધારણ કરશે કે નહીં તે અંગે પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ