રાજનીતિ / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજીવ સાતવનું નિવેદનઃ ગુજરાતથી આ રાજનીતિની શરૂઆત કરીશું

local body election gujarat congress rajiv satav

ગુજરાતમાં જ્યાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભણકારા વાગી રહ્યાં છે ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ ચૂંટણીને લઇને એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને મોટું નિવેદન આપ્યું છે. રાજીવ સાતવે કહ્યું કે આ ચૂંટણીમાં 50 ટકા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ