ગાંધીનગર / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે સૌથી મોટા સમાચારઃ જાન્યુઆરીની આ તારીખે EC કરી શકે છે જાહેરાત

local body election gujarat congres and bjp

ગુજરાતમાં એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પંચ દ્વારા 12મી તારીખે મળનારી બેઠકમાં ચૂંટણીને લઇને નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રોને મળતી માહિતી મુજબ ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડીયામાં ચૂંટણી જાહેર થઇ શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ