રાજનીતિ / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા વચ્ચે CM રુપાણીના હસ્તે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

Local body election gujarat cm vijay rupani

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એક તરફ ભણકારા વાગી રહ્યાં છે. રાજ્ય ચૂ્ંટણી પંચ દ્વારા કોઇપણ સમયે તારીખ જાહેર થઇ શકે તેવી શક્યતા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ