કવાયત / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ધમધમાટઃ BJPના રાષ્ટ્રિય અધ્યક્ષ આજથી ગુજરાતની મુલાકાતે

local body election gujarat bjp president j p nadda visit ahmedabad

ગુજરાતમાં હાલ કોરોનાકાળ દરમિયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં ફરી ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ