રાજકીય ગરમાવો / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂઃ આજે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક વચ્ચે પ્રભારી રાજીવ સાતવ અમદાવાદમાં

local body election congerss start work mla meeting

રાજ્યમાં એક તરફ જ્યાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસોને લઇને તંત્ર એકશન મોડમાં જોવા મળી રહ્યું છે. ત્યારે બીજી કોરોનાકાળમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ