માપદંડ / સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર: ભાજપે ઉમેદવારોની પસંદગીને લઇને લીધો મોટો નિર્ણય

Local body election bjp candidate selection

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને ઉમેદવારની પસંદગી માટે માપદંડ રખાયા છે. ભાજપમાં 60 વર્ષથી વધુની ઉમરના દાવેદારને ટિકિટ ન આપવાનો નિર્ણય કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ