આક્ષેપ /
' કોંગ્રેસને રોકડી કરવાથી જ કામ છે ' : DyCM નીતિન પટેલ
Team VTV09:17 AM, 22 Feb 21
| Updated: 12:15 PM, 22 Feb 21
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે મહેસાણામાં નીતિન પટેલે કોંગ્રેસને આડે હાથ લીધી હતી,
DyCM નીતિન પટેલના કોંગ્રેસ પર પ્રહાર
કોંગ્રેસ પર મેન્ડેટ બદલવાના આક્ષેપ
''કોંગ્રેસને રોકડી કરવાથી જ કામ છે''
મહેસાણાના ખેરવા ખાતે DyCM નીતિન પટેલની જાહેરસભા યોજાઈ હતી.
શું કહ્યુ નીતિન પટેલે?
નાયબ મુખ્યમંત્રીએ તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીને કડીમાં કોંગ્રેસે પૈસા લઈને મેન્ડેટ બદલ્યા છે. કોંગ્રેસને રોકડી કરવાથી જ કામ છે. મેન્ડેટ બદલી નાખતા મારામારી થઈ ગઈ હતી. કોંગ્રેસને જિલ્લા, તાલુકા પંચાયતમાં ન બેસાડાય. કોંગ્રેસ જિલ્લા, તાલુકા પંચાયતમાં આવે તો કાઈ બાકી ન રહેવા દે.
ગઈકાલે 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેનું કાલે મતદાન છે અને હવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે.