કટાક્ષ / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની પતંગ કપાવાનું નક્કી: DyCM નીતિન પટેલ

 local body election 2021 nitin patel

ગાંધીનગરમાં જાહેરક્રમમાં નીતિન પટેલે વિરોધી પર નિશાન તાક્યું હતુ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની પતંગ કપાશે તેમ કહીને તેમણે તેમના વિરોધીઓ વિશે પણ ટોણો માર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ