ફેરબદલ / કોંગ્રેસને ઝટકો : ગુજરાતના આ જિલ્લામાં 500થી વધુ કાર્યકરોએ કોંગ્રેસ છોડી AIMIMમાં જોડાયા

Local body election 2021 modasa 500 congress worker join AIMIM

સ્થાનિક સ્વરાજય અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી સાથે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી અને છોટુ વસાવાની બીટીપીએ ગુજરાતમાં ગઠબંધન સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે 

બ્રેકિંગ ન્યૂઝ