નિવેદન / ભાજપ નેતા તેજશ્રી બેનના આકરા પ્રહાર: કહ્યું- કોંગ્રેસને વિરમગામમાં ઉમેદવાર મળતા નથી, હાર્દિકની કમનસીબી

local body election 2021 gujarat Former MLA Tejashree Ben Patel cast his vote

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. સવારથી મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે વિરમગામમાં પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે પણ મતદાન કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ