ભ્રષ્ટાચાર / લો બોલો ! મહેસાણામાં ઉમેદવારી ફોર્મ પાસ કરાવવા અધિકારીએ લીધા રૂા. 1 લાખ, થયા કેમેરામાં કેદ

local body election 2021 election commission officer corruption case

મહેસાણામાં જીલ્લા પંચાયતના કોગ્રેસના ઉમેદવારનું ફોર્મ પાસ કરવા લાંચ લેનાર જીલ્લા રજીસ્ટાર શાખામાં ફરજ બજાવતા અને ચૂંટણી મદદનીશ અધિકારીના સહકારી અધિકારી ઝડપાયા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ