સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી / દેવભૂમિ દ્વારકા ખંભાળિયા નપાની મતદાર યાદીમાંથી ભાજપના અરજદારના જ નામ ગાયબ!

local body election 2021 devbhoomi dwarka khmbhaliya bjp

ખંભાળિયા નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં દસ્તાવેજો સાથે છેડા કરી એક પરિવારના સભ્યોના નામ મતદાર યાદીમાંથી કમી થયા.

બ્રેકિંગ ન્યૂઝ