સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી / આક્ષેપ: દેખાવડી, યુવાન, ઝભ્ભો પકડનારીને પક્ષમાં ટિકિટ મળે છે, 20 વર્ષથી કાર્ય કરનાર મહિલાઓ તો બુઢ્ઢી થઈ ગઈ

Local body election 2021 congress woman

કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે પક્ષની વિરૂદ્ધ જ યુવાન મહિલાઓને ટિકિટ ફાળવાતી હોવાનો આક્ષેપ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ