ઘમાસાણ / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ સૌથી મોટા સમાચાર : કોંગ્રેસમાં પૈસા લઈને ટિકિટની ફાળવણી?

Local body Election 2021 congress rajiv satav ticket

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના નેતાઓનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના નેતાઓનો વિવાદનો પત્ર વાઇરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ